Nothing Special   »   [go: up one dir, main page]

લખાણ પર જાઓ

ધોન્ડો કેશવ કર્વે

વિકિપીડિયામાંથી
ધોન્ડો કેશવ કર્વે
જન્મ૧૮ એપ્રિલ ૧૮૫૮ Edit this on Wikidata
દાપોલી Edit this on Wikidata
મૃત્યુ૯ નવેમ્બર ૧૯૬૨ Edit this on Wikidata
પુના Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Huzurpaga Edit this on Wikidata
પુરસ્કારો
  • સાહિત્ય અને શિક્ષણમાં પદ્મવિભૂષણ (૧૯૫૫) Edit this on Wikidata

ધોન્ડો કેશવ કર્વે (૧૮ એપ્રિલ ૧૮૫૮ – ૯ નવેમ્બર ૧૯૬૨), જેઓ મહર્ષિ કર્વે તરીકે પણ જાણીતા છે, ભારતના સમાજ સુધારક હતા જેમણે સ્ત્રીઓના હક્ક અને કેળવણી માટે મહત્વના કાર્યો કર્યા હતા. તેમના માનમાં મુંબઈના ક્વિન્સ રોડને તેમનું નામ અપાયું છે.[] ૧૯૫૮માં તેમની ૧૦૦મી જન્મ જયંતિ પર ભારત સરકારે તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન અર્પણ કર્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Remembering Maharshi Karve, the man who set up India's first university for women". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-01-09.
  2. "महर्षी कर्वे मराठी प्राथमिक शाळा – मुरुड". talukadapoli.com. મેળવેલ 1 July 2018.