જાન્યુઆરી ૧૨
Appearance
૧૨ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૬૬ – લંડનમાં રોયલ એરોનોટિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૦૮ – પેરિસમાં આવેલા ઍફિલ ટાવર પરથી પહેલી વખત લાંબા અંતરના વાયરલેસ સંદેશાઓ મોકલવામાં આવ્યા.
- ૧૯૪૮ – મહાત્મા ગાંધીએ છેલ્લું ભાષણ કર્યું અને સાંપ્રદાયિક હુલ્લડોના વિરુદ્ધમાં ઉપવાસમાં બેસવાનો નિર્ણય કર્યો.
- ૧૯૫૦ – સંયુક્ત પ્રાંતનું નામ બદલીને ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું.
જન્મ
- ૧૮૬૩ – સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ મિશનના સ્થાપક (અ. ૧૯૦૨)
- ૧૮૬૩ – ભગવાન દાસ, ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર (અ. ૧૯૫૮)
- ૧૯૪૯ – હારુકી મુરાકામી, જાપાની લેખક, નવલકથાકાર
- ૧૯૭૫ – ભાવેશ ભટ્ટ, ગુજરાતી ભાષાના ગઝલકાર
અવસાન
- ૧૯૩૪ – સૂર્ય સેન, બંગાળી ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૯૩)
- ૧૯૩૪ – તારકેશ્વર દાસ્તીદાર, ભારતીય સ્વતંત્રતા સેનાની (જ. ૧૯૦૯)
- ૧૯૭૬ – અગાથા ક્રિસ્ટી, અંગ્રેજી ગુન્હા (ક્રાઇમ) વાર્તાઓના લેખક (જ. ૧૮૯૦)
- ૧૯૮૮ – સુનિતી ચૌધરી, ભારતીય રાષ્ટ્રવાદી ક્રાંતિકારી (જ. ૧૯૧૭)
- ૨૦૦૫ – અમરીશ પુરી, ભારતીય રંગમંચ અને ચલચિત્ર જગતના અભિનેતા (જ. ૧૯૩૨)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર January 12 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |