અમદાવાદની પોળોની યાદી
Appearance
પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.[૧][૨] આ અમદાવાદની પોળોની યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે.[૩][૪]
અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું હતું.[૫]
યાદી
[ફેરફાર કરો]અમદાવાદની પોળોની યાદી નીચે મુજબ છે:[૬]
- અમૃતલાલની પોળ
- આંબલીની પોળ
- આકા શેઠ કુવાની પોળ
- અર્જુનલાલની ખડકી
- બંગલાની પોળ
- બાપા શાસ્ત્રીની પોળ
- બઉઆની પોળ
- ભદવા પોળ (ભદો/બદો પોળ)
- ભંડારીની પોળ
- ભાઉની પોળ
- ભવાનપુરાની પોળ
- ભાવસારની પોળ
- ભોઈવાડાની પોળ
- બોબડીયા વૈધની ખડકી
- બુખારાની પોળ
- ચાંલ્લા પોળ
- છગન દફતરની પોળ
- છીપા પોળ
- છીપા માવજીની પોળ
- ડબગરવાડ
- ડોશીવાડાની પોળ
- દેડકાની પોળ
- દેસાઇની પોળ
- દેવની શેરી
- દેવજી સરૈયાની પોળ
- દેયડીની પોળ
- ઢાળની પોળ
- ઢાલગરવાડ
- ધનાસુથારની પોળ
- ધનપીપળાની પોળ
- ઢીંકવાની પોળ
- ધોબીની પોળ
- દુર્ગામાતાની પોળ
- ફાફડાની પોળ
- ફાફડાશેરી
- ફતાસા પોળ
- ગંગાઘીયાની પોળ
- ગત્રાડની પોળ
- ઘાંચીની પોળ
- ઘાસીરામની પોળ
- ગોજારીયાની પોળ
- ગોલવાડ
- ગોટીની શેરી
- ગુસા પારેખની પોળ
- હબીબની ગોલવાડ
- હાજા પટેલની પોળ
- હજીરાની પોળ
- હલીમની ખડકી
- હનુમાનની ખડકી
- હનુમાન વાળી પોળ
- હારનની પોળ
- હરી ભક્તિની પોળ
- હરિકરસનદાસ શેઠની પોળ
- હાથીખાના
- હાથીનો ચોરો
- હવેલીની પોળ
- હિંગળોક જોશીની પોળ
- હીરા ગાંધીની પોળ
- જાદા (જાદવ) ભગતની પોળ
- જળકુકડીની પોળ
- જાનીની ખડકી
- જાતીની પોળ
- જેઠાભાઇની પોળ
- જીવણ પોળ
- ગુણવાળી પોળ
- ગંગારામ પારેખ ની પોળ
- ઝવેરીવાડ
- કચરીયાની પોળ
- કડવાની પોળ
- કડવા શેરી
- કડિયાવાડ
- કવીશ્વરની પોળ
- કાકા બળીયાની પોળ
- કલજુગની ખડકી
- કાપડીવાડ
- કાલુમીયાનો તકીયો
- કાળુશીની પોળ
- કામેશ્વરની પોળ
- કીકા ભટ્ટની પોળ
- કોઠની પોળ
- કંસારાની પોળ
- કરોડાની પોળ
- ખત્રી પોળ
- ખિસકોલીની પોળ
- ખીચડાની પોળ
- ખીજડાની પોળ
- ખીજડા શેરી
- કોકડીયાની પોળ
- કોઠારીની પોળ
- કુવાવાળો ખાંચો
- ખત્રીવાડ
- લાખા પટેલની પોળ
- લાખીયાની પોળ
- લાલા મહેતાની પોળ
- લાલા વાસાની પોળ
- લાલાભાઇની પોળ
- લાંબા પાડાની પોળ
- લીંબુ પોળ
- લીમડા શેરી
- લુહાર શેરી
- લંબેશ્વરની પોળ
- મરચી પોળ
- મહાજન વાડો
- મનસુરીવાડ
- મહાલક્ષ્મીમીની પોળ
- મહાલક્ષ્મીનો ખાંચો
- મહુરત પોળ
- મકેરી વાડ
- મામાની પોળ
- મામુનાયકની પોળ
- માળીની પોળ
- માંડવીની પોળ
- મણીયાસાની ખડકી
- મંકોડીની પોળ
- મહેતાની પોળ
- મુળજી પારેખની પોળ
- મોધવાડાની પોળ
- મોરલીધરનો વેરો
- મોટી હમામની પોળ
- મોટી રંગીલા પોળ
- મોતીભાઇની ખડકી
- મોટો સુથારવાડો
- મોરલીધનનો વ્હેરો
- મોટી રંગીલા પોળ
- મોટી સાલેપરી
- મોટી વાસણશેરી
- નાડાવાડાની પોળ
- નાગર ભગતની પોળ
- નાગરબોડીની પોળ
- નાગરવાડો
- નવીમોહલત પોળ
- નગીના પોળ
- નાગજી ભુદરની પોળ
- નાગોરીવાડ
- નાગુ માસ્તરનો ડેલો
- નાઇવાડો
- નાની હમામની પોળ
- નાની રંગીલા પોળ
- નાની વાસણશેરી
- નાનો સુથારવાડો
- નાનશા જીવણની પોળ
- નવતાડની પોળ
- નવઘરી નો ખાંચો
- નવધાની પોળ
- નીશા પોળ
- પાડા પોળ
- પાડી પોળ
- પગથિયાંવાળો ખાંચો
- પખાલીની પોળ
- પાંચાભાઈની પોળ
- પંડિતજીની પોળ
- પાંજરા પોળ
- પરબડીની પોળ
- પારેખની પોળ
- પારેખની ખડકી
- પતાસાની પોળ
- પીપળા શેરી
- પીપરડી પોળ
- રબારીવાસ
- રાજા મહેતાની પોળ
- રણછોડજીની પોળ
- રતન પોળ
- રુગનાથ બંબની પોળ
- રૂપા સુરચંદની પોળ
- સદમાતાની પોળ
- સાઈબાબાની પોળ
- સાળવીની પોળ
- સંભવનાથની પોળ
- સમેત શિખરની પોળ
- સાંકડી શેરી
- સારખેડીની ખડકી
- સુઈઞરાની પોળ
- સરકીવાડ
- સથવારાનો ખાંચો
- શણગાર શેરી
- શામળજી થાવરની પોળ
- શામળાની પોળ
- શાંતિનાથની પોળ
- શેઠની પોળ
- શેવકાની વાડી
- શ્રીરામજીની શેરી
- સોદાગરની પોળ
- સોનીની ખડકી
- સોનીની પોળ
- સોનીનો ખાંચો
- સુરદાસ શેઠની પોળ
- સુતરીયાની પોળ
- તળીયાની પોળ
- તુલસી ક્યારાની ખડકી
- ટીંબા પોળ
- ટેમલાની પોળ
- ટોકરશાની પોળ
- ટંકશાળની પોળ
- વડા પોળ ખાડિયા
- વાઘણ પોળ
- વાઘેશ્વરની પોળ
- વાઘેશ્વરીમાતાની પોળ
- વેરાઈ પાડાની પોળ
- વીંછીની પોળ
- વાડીગામ
- ઝુમખીની પોળ
- ઝુંપડીની પોળ
- હવાડાની પોળ
- હીરા ભગતની પોળ
- પદ્મા પોળ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Reader In Urban Sociology. Orient Blackswan. પૃષ્ઠ 179–. ISBN 978-0-86311-152-5. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨.
- ↑ "Residential Cluster, Ahmedabad: Housing based on the traditional Pols" (PDF). arc.ulaval.ca. મૂળ (PDF) માંથી 2015-05-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨.
- ↑ પટેલ, ભોળાભાઈ. "અમદાવાદની પોળ સંસ્કૃતિની એક મર્મસ્પર્શી ઝલક". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨.
- ↑ "Tentative Lists". UNESCO. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨.
- ↑ "Vaarso". Ahmedabad Mirror. મૂળ માંથી 2012-02-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨.
- ↑ Achyut Yagnik (2011). Ahmedabad: From Royal city to Megacity. Penguin UK. ISBN 8184754736.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર અમદાવાદની પોળો સંબંધિત માધ્યમો છે.