લીલા ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Snehrashmi (ચર્ચા | યોગદાન) નાનું શ્રેણી:૧૯૬૬માં જન્મ ઉમેરી using HotCat |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું છબી. |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{Infobox academic |
{{Infobox academic |
||
| name = Leela Gandhi |
| name = Leela Gandhi |
||
| image = London, Asia, Art, Worlds Sociality & Affect, Gandhi 14m30s.jpg |
|||
| birth_date = 1966 |
| birth_date = 1966 |
||
| birth_place = [[મુંબઈ]], ભારત |
| birth_place = [[મુંબઈ]], ભારત |
૧૦:૪૫, ૧ નવેમ્બર ૨૦૨૨એ જોઈ શકાતી હાલની આવૃત્તિ
Leela Gandhi | |
---|---|
જન્મની વિગત | 1966 મુંબઈ, ભારત |
માતા-પિતા | રામચંદ્ર ગાંધી |
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શિક્ષણ |
|
શૈક્ષણિક કાર્ય | |
શાખા | સાંસ્કૃતિક અને સાહિત્યિક સિદ્ધાંત |
School or tradition | ઉત્તર ઉપનિવેશવાદ |
સંસ્થાઓ |
|
લીલા ગાંધી (જન્મ ૧૯૬૬) ઉત્તર ઉપનિવેશવાદ સિદ્ધાંતના[upper-alpha ૧] ક્ષેત્રમાં એક નોંધપાત્ર શિક્ષણવિદ્ છે.[૧]
ગાંધી અગાઉ શિકાગો યુનિવર્સિટી, લા ટ્રોબ યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલા હતા. તેઓ શૈક્ષણિક જર્નલ પોસ્ટકોલોનિયલ સ્ટડીઝના સ્થાપક સહ-સંપાદક છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક જર્નલ પોસ્ટકોલોનિયલ ટેક્સ્ટના સંપાદકીય બોર્ડમાં સેવા આપે છે.[૨] તેઓ કોર્નેલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઇલેસિવિટી એન્ડ થિયરીના સિનિયર ફેલો છે.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]લીલા ગાંધીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ દિવંગત ભારતીય દાર્શનિક રામચંદ્ર ગાંધીના પુત્રી અને ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી છે.[૩] તેમણે વિશ્લેષણ કર્યું છે કે મહાત્મા ગાંધીની કેટલીક નીતિઓ અને દર્શન (ઉદાહરણ તરીકે અહિંસા અને શાકાહાર) આંતરરાષ્ટ્રીય તેમજ સ્વદેશી સ્ત્રોતોથી પ્રભાવિત હતી.[૪] તેમણે દિલ્હીની હિન્દુ કોલેજમાંથી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી હતી અને ઓક્સફર્ડની બલિઓલ કોલેજમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી.[૫]
તેઓ સી. રાજગોપાલાચારીની પ્રપૌત્રી પણ છે. તેમના પૈતૃક દાદા દેવદાસ ગાંધી મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર હતા અને તેમના પૈતૃક દાદી લક્ષ્મી સી. રાજગોપાલાચારીના પુત્રી હતા.
નોંધ
[ફેરફાર કરો]- ↑ ઉત્તર ઉપનિવેશવાદ અથવા 'પોસ્ટ કોલોનિઝમ' એ ઉપનિવેશવાદ પછીનો સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના સાંસ્કૃતિક વારસાનો નિર્ણાયક શૈક્ષણિક અભ્યાસ છે, જે વસાહતી લોકો અને તેમની જમીનોના નિયંત્રણ અને શોષણના માનવીય પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Leela Gandhi speaks on postcolonial ethics in first Humanities Lecture". Cornell Chronicle (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-21.
- ↑ Postcolonial Text ISSN 1705-9100.
- ↑ IndiaPost.com: President, PM condole death of Ramachandra Gandhi સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન Wednesday, 06.20.2007
- ↑ As recounted in the notes on the Australian National University Humanities Research Center's conference Gandhi, Non-Violence and Modernity
- ↑ "University of Chicago, Department of English faculty Web page". મૂળ માંથી 2010-06-09 પર સંગ્રહિત.