ઈથિરિયમ પર તમારુ સ્વાગત છે
ઈથિરિયમ એ ક્રિપ્ટોકરન્સી, ઈથર (ETH) અને હજારો વિકેન્દ્રિત એપ્લિકેશનોને શક્તિ આપતી સમુદાય દ્વારા સંચાલિત તકનીક છે.
ઈથિરિયમ ને જાણોશરૂઆત કરો
પાકીટ પશંદ કરો
પાકીટ તમને ઈથિરિયમઈથિરિયમ સાથે કનેક્ટ કરવા અને તમારા ભંડોળનું સંચાલન કરવા દે છે.
મેળવો ETH
ETH એ ઈથિરિયમ નું ચલણ છે – તમે તેનો ઉપયોગ એપ્લિકેશનમાં કરી શકો છો.
ડેપ્સનો ઉપયોગ
ડૅપ્સએ ઇથેરિયમ દ્વારા સંચાલિત એપ્લિકેશન છે. તમે શું કરી શકો તે જુઓ.
કામ કરવાનું શરુ કરો
જો તમે ઇથેરિયમ સાથે કોડિંગ શરૂ કરવા માંગતા હો, તો અમારી પાસે અમારા ડેવલપર પોર્ટલમાં દસ્તાવેજીકરણ, ટ્યુટોરિયલ્સ અને હાજી વધુ મહિતી છે.
ઈથિરિયમ શું છે?
એક ન્યાયી નાણાકીય સિસ્ટમ
સંપત્તિઓનું ઇન્ટરનેટ
ખુલ્લું ઇન્ટરનેટ
વિકાસની નવી સીમા
આજે ઈથિરિયમ
Join the ethereum.org community
Join almost 40 000 members on our Discord server(opens in a new tab).
Join our monthly community calls for exciting updates on Ethereum.org development and important ecosystem news. Get the chance to ask questions, share ideas, and provide feedback - it's the perfect opportunity to be part of the thriving Ethereum community.
☎️ ethereum.org Community Call - August 2024
29 ઑગસ્ટ, 2024 એ 15:00 વાગ્યે
(UTC)
Upcoming calls
6 ઑગસ્ટ, 2024
13 ઑગસ્ટ, 2024
Previous calls
24 જુલાઈ, 2024
10 જુલાઈ, 2024
ethereum.org એક્સપ્લોર કરો
તમારી અપગ્રેડ કરેલ જાણકારીનું લેવલ અપ કરો
ઈથિરિયમ રોડમેપમાં નેટવર્કને વધુ સ્કેલેબલ, સુરક્ષિત અને ટકાઉ બનાવવા માટે રચાયેલ ઇન્ટરકનેક્ટેડ અપગ્રેડ્સનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ માટે ઈથિરિયમ
જુઓ કે કેવી રીતે ઈથિરિયમ નવા બિઝનેસ મોડલ ખોલી શકે છે, તમારા ખર્ચને ઘટાડી શકે છે અને તમારા વ્યવસાયને ભવિષ્યમાં સાબિત કરી શકે છે.
ઇથેરિયમ કોમ્યુનીટી(સમુદાય)
Ethereum કોમ્યુનીટી વિશે છે. તે તમામ વિવિધ પૃષ્ઠભૂમિ અને રુચિઓના લોકોથી બનેલું છે. તમે કેવી રીતે જોડાઈ શકો તે જુઓ.