ખંડ
Appearance
ખંડ એ પૃથ્વીના સૌથી મોટા ભૂભાગો છે.
ખંડોનો વિભાગ
[ફેરફાર કરો]ઘણી અલગ અલગ રીતે ખંડોના વિભાગ પાડવામાં આવેલ છે:
વિભાગો | |||||||
---|---|---|---|---|---|---|---|
રંગીન નકશો વિવિધ ખંડો બતાવે છે. | |||||||
૭ ખંડો | ઉ.અમેરિકા | દ.અમેરિકા | ઍન્ટાર્કટિકા | આફ્રિકા | યુરોપ | એશિયા | ઓસ્ટ્રેલિયા |
૬ ખંડો | ઉ.અમેરિકા | દ.અમેરિકા | ઍન્ટાર્કટિકા | આફ્રિકા | યુરેશિયા | ઓસ્ટ્રેલિયા | |
૬ ખંડો | અમેરિકા | ઍન્ટાર્કટિકા | આફ્રિકા | યુરોપ | એશિયા | ઓસ્ટ્રેલિયા | |
૫ ખંડો | અમેરિકા | ઍન્ટાર્કટિકા | આફ્રિકા | યુરેશિયા | ઓસ્ટ્રેલિયા |
વિસ્તાર અને વસ્તી
[ફેરફાર કરો]ખંડ | વિસ્તાર (ચો.કિ.મી.) | અંદાજીત વસ્તી ૨૦૦૨ |
કુલ વસ્તીનાં % |
ગીચતા વ્યક્તિ/ચો.કિ.મી. |
---|---|---|---|---|
યુરેશિયા | ૫,૩૯,૯૦,૦૦૦ | ૪,૫૧,૦૦,૦૦,૦૦૦ | ૭૧% | ૮૩.૫ |
એશિયા | ૪,૩૮,૧૦,૦૦૦ | ૩,૮૦,૦૦,૦૦,૦૦૦ | ૬૦% | ૮૬.૭ |
આફ્રિકા | ૩,૦૩,૭૦,૦૦૦ | ૯૨,૨૦,૧૧,૦૦૦ | ૧૪% | ૨૯.૩ |
અમેરિકા | ૪,૨૩,૩૦,૦૦૦ | ૮૯,૦૦,૦૦,૦૦૦ | ૧૪% | ૨૦.૯ |
ઉ.અમેરિકા | ૨,૪૪,૯૦,૦૦૦ | ૫૧,૫૦,૦૦,૦૦૦ | ૮% | ૨૧.૦ |
દ.અમેરિકા | ૧,૭૮,૪૦,૦૦૦ | ૩૭,૧૦,૦૦,૦૦૦ | ૬% | ૨૦.૮ |
ઍન્ટાર્કટિકા | ૧,૩૭,૨૦,૦૦૦ | ૧,૦૦૦ | ૦.૦૦૦૦૨% | ૦.૦૦૦૦૭ |
યુરોપ | ૧૦,૧૮૦,૦૦૦ | ૭૧,૦૦,૦૦,૦૦૦ | ૧૧% | ૬૯.૭ |
ઓશિયાનિક | ૯૦,૧૦,૦૦૦ | ૩,૩૫,૫૨,૯૯૪ | ૦.૬% | ૩.૭ |
ઓસ્ટ્રેલિયા-ન્યુ ગીની | ૮૫,૦૦,૦૦૦ | ૩,૦૦,૦૦,૦૦૦ | ૦.૫% | ૩.૫ |
ઓસ્ટ્રેલિયા મુખ્યભૂમિ | ૭૬,૦૦,૦૦૦ | ૨,૧૦,૦૦,૦૦૦ | ૦.૩% | ૨.૮ |
બધા ખંડોનો કુલ વિસ્તાર ૧૪,૮૬,૪૭,૦૦૦ ચો.કિ.મી. અથવા સમગ્ર પૃથ્વીનાં લગભગ ૨૯% (૫૧,૦૦,૬૫,૬૦૦ કિ.મી.૨) છે.